આદિત્ય રૉય પહેલા આ સ્ટાર સાથે અનન્યા પાંડેનું નામ જોડાઈ ચૂક્યું છે.

Arrow

રિપોર્ટનું માનવામાં આવે તો અનન્યા પાંડેનું નામ ઇશાન ખટ્ટર સાથે જોડાઈ ચૂક્યું છે.

Arrow

અનન્યા પાંડે અને વિજય દેવરકોંડાની ડેટિંગના સમાચાર પણ ખૂબ વાયરલ થયા હતા.

Arrow

અનન્યા પાંડેનું નામ કાર્તિક આર્યન સાથે પણ જોડાઈ ચૂક્યું છે.

Arrow

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે પણ અનન્યા પાંડેનું નામ જોડાઈ ચૂક્યું છે.

Arrow

રિપોર્ટનું માનવામાં આવે તો હાક અનન્યા પાંડે આદિત્ય રૉય કપૂરને ડેટ કરી રહી છે. બંને ઘણી વાર સાથે જોવા મળે છે.

Arrow

અનન્યા પાંડે ખૂબ જ જલ્દી ડ્રીમ ગર્લ 2માં જોવા મળશે.

Arrow