બ્યુટી ક્વિન બની ટ્રાન્સજેન્ડર મોડલ, મિસ નેધરલેન્ડનો જીત્યો ખિતાબ
Arrow
રિક્કી વેલેરી કોલે મિસ યુનિવર્સ નેધરલેન્ડ 2023 નો ખિતાબ જીત્યો છે.
Arrow
લુસ્ડેનના AFAS થિયેટરમાં રિક્કીને મિસ નેધરલેન્ડ્સ 2023નો તાજ પહેરાવવામાં આવ્યો હતો.
Arrow
નવી મિસ યુનિવર્સ નેધરલેન્ડે ઇતિહાસ રચ્યો કારણ કે તે રાષ્ટ્રીય ખિતાબ જીતનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા બની હતી.
Arrow
2018માં ભાગ લેનાર સ્પેનની એન્જેલા પોન્સ પછી મિસ યુનિવર્સ સ્પર્ધામાં તે બીજી ટ્રાન્સજેન્ડર પ્રતિનિધિ છે.
Arrow
આ ઐતિહાસિક જીત બાદ હવે રિકી પ્રતિષ્ઠિત 72માં મિસ યુનિવર્સમાં પણ ભાગ લઈ શકે છે.
Arrow
રિકકીએ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતાં લખ્યું કે, હું ખૂબ ખુશ છું અને પ્રાઉડ ફિલ કરું છું કે તેને શબ્દોમાં વર્ણવી નહીં શકું.
Arrow
તેણે લખ્યું કે હા હું ટ્રાન્સજેન્ડર છું અને મને તેના પર ગર્વ છે. જૂરી અને મિસ નેધરલેન્ડની ટીમના તમામ લોકોનો આભાર
Arrow
તેમણે કહ્યું કે, તે યુવા મહિલાઓ અને સમલૈંગિક લોકો માટે અવજબનવ માંગે છે. તેમના માટે રોલ મોડલ બનવા માંગે છે.
Arrow
સોફિયા અંસારીએ શેર કરી બેડરૂમની ખાનગી તસવીર, ચાહકો થયા પાણી પાણી
Arrow
Next
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!