BB OTT 2: ગંદા ઘરમાં રહી, લોકઅપમાં પણ ગઈ, કંટેસ્ટેંટે કહ્યું પોતાનું દર્દ

Arrow

@instagram/manisharani002

સોશ્યલ મીડિયા ઈંફ્લુએંસર-યુટ્યૂબર મનીષા રાની હાલમાં બિગ બોસ ઓટીટી 2 માં દર્શકોને એન્ટરટેન કરતી દેખાય છે.

Arrow

બિગ બોસ ઓટીટી 2ની સૌથી પોપ્યુલર કંટેસ્ટેંટમાં એક મનીષા રાનીએ લેટેસ્ટ એપિસોડમાં પોતાની જીંદગીના મુશ્કેલ સમયની વાત કરી હતી.

Arrow

મનીષા કહે છે કે, 'હું ઘરથી ભાગીને કોલકત્તા જતી રહી હતી, કારણ કે હું ડાંસ શીખવા માગતી હતી.'

Arrow

'જોકે મારા પિતાએ મને તેની પરવાનગી આપી ન્હોતી. તેથી હું પપ્પાને પત્ર લખી માફી માગી ઘર છોડી ગઈ હતી.'

Arrow

'હું વગર ટિકિટે જ ટ્રેનમાં બેસી ગઈ હતી અને મને જરા પણ ડર ન્હોતો. ટિકિટ ના લેવાના કારણે પોલીસે મને એરેસ્ટ પણ કરી હતી.'

Arrow

તે કહે છે, 'આ મામલામાં હું 2 કલાક સુધી લોકઅપમાં રહી. અહીં સુધી કે મેં કોલકત્તામાં 5 રૂપિયાની પ્લેટફોર્મ ટિકિટ પણ ન્હોતી ખરીદી'

Arrow

'આ પછી હું કોલકત્તામાં જે ઘરમાં રોકાઈ હતી ત્યાંની હાલત ખુબ ખરાબ હતી. મને ન્હોતું લાગતું કે મારી ફેમિલીમાંથી કોઈ અહીં રહે'

Arrow

'આ ઘર બહુ જ વધારે પડતું ગંદુ અને મચ્છરોથી ભરેલું હતું. પણ હું કોઈપણ કિંમતે ઘરે પાછી જવા માગતી ન્હોતી.'

Arrow

મનિષા કહે છે કે, 'કોલકત્તામાં ગુજારો કરવા તેણે વેઈટ્રેસ અને બેકગ્રાઉંડ ડાંસરનું કામ શરૂ કરી દીધું'

Arrow

'જ્યારે હું લગ્નોમાં કામ કરતી ત્યારે મને સફેદ શર્ટ અને બ્લેક ટ્રાઉઝર પહેરી 8 કલાક ઊભા રહેવું પડતું'

Arrow

'અમારી સામે સારું ભોજન હોતું હતું પણ અમે તેને જમી શક્તા ન્હોતા'

Arrow

તેણે કહ્યું કે, 8 કલાક પછી જ્યારે ડ્યૂટી પુરી થતી ત્યારે વારા મુજબ જમવા બેસતા હતા.

Arrow

મનીષાનું કહેવું છે કે, તે કોલકત્તામાં વિતાવેતા સમયને ક્યારેય ભુલી શક્તી ન્હોતી કારણ કે ત્યાંથી તેની જર્ની શરૂ થઈ હતી.

Arrow

મનીષા રાની હાલ બિહારની ફેમસ સોશ્યલ મીડિયા ઈંફ્લુંએન્સર પૈકીની એક છે. 

Arrow