અકાંક્ષા પુરીએ બોયફ્રેન્ડ સંગ બ્રેકઅપ પર કરી બિન્દાસ્ત વાત, થયા મોટા ખુલાસા

Arrow

instagram/akanksha8000

BB OTT 2ની શરૂઆતથી જ કંટેસ્ટેંટ્સ વચ્ચે હાઈ-ઓક્ટેન ડ્રામા જોવા મળી રહ્યો છે.

Arrow

કંટેસ્ટેંટ અકાંક્ષા પુરીએ 'બિગ બોસ 13'ના કંટેસ્ટેંટ અને પોતાના એક્સ બોયફ્રેંડ પારસ છાબડા સાથેના બ્રેકઅપ અંગે ખુલીને વાત કરી છે.

Arrow

તેણે ઘણા ખુલાસા કર્યા છે, શોમાં હિસ્સો લીધા સુધી બધું ઠીક હતું પણ પછી બંનેનો સંબંધ તૂટી ગયો છે.

Arrow

તેણે કહ્યું કે તે શોમાં એન્ટ્રી સાથે જ પોતાની કો-કંટેસ્ટેંટ તરફ આકર્ષિત થવા લાગ્યો હતો.

Arrow

તેણે કહ્યું કે, પારસ સાથેના બ્રેકઅપ પછી તે ખુબ જ આઘાતમાં હતી, ત્યારથી તે કોઈ સંબંધમાં રહી નથી.

Arrow

'હું આ પછી રિયાલિટી શોમાં રોમેંટિક ભૂમિકા નિભાવવાને લઈને ડરવા લાગી છું.'

Arrow

અકાંક્ષાએ પાસ છાબડાનું નામ લીધા વગર કહ્યું કે 'તેનું શોમાં એક મહિલા સાથે અંતર ઘટવા લાગ્યું હતું.'

Arrow

સલમાન સાથેના વીકેંડ કા વાર એપિસોડમાં પારસે અકાંક્ષા પર એ કહેતા હુમલો કર્યો કે તે તેના પર દગો કરવાના ખોટા આરોપ લગાવી રહી છે.

Arrow

ઉપરાંત શોમાં આવતા પહેલા જ તેમનો સંબંધ પુરો થઈ ગયો હતો. બંનેનું બ્રેકઅપ ખુબ જ વિવાદાસ્પદ હતું અને તે જાહેર રુપમાં ઘણી ચર્ચાઓનો ભાગ બની હતી.

Arrow

અકાંક્ષા મીકાના શોનો હિસ્સો બન્યા પર સિંગર સાથે સંબંધોની ખુબ અફવાઓ ઉડી હતી.

Arrow

જોકે અકાંક્ષા આજે પણ મીકાને પોતાના ફક્ત સારા મિત્ર તરીકે કહે છે.

Arrow