વિશ્વભરમાં AIના વધતા ઉપયોગ વચ્ચે આ દેશોમાં ChatGPTના પર લાગ્યો છે પ્રતિબંધ

ChatGPT લોન્ચ થયું ત્યારથી લાખો લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે અને પરિણામે AI સેક્ટરમાં ઉછાળો આવ્યો છે.

જોકે વિશ્વના કેટલાક દેશોએ પ્રાઈવસી સમસ્યાના કારણે ChatGPTના ઉપયોગ પર જ પ્રતિબંધ મૂક્યો છે.

ઈટાલી ઈટાલીએ આ વર્ષે એપ્રિલમાં પ્રાઈવસી સંબંધિત ચિંતાના કારણે ChatGPT પર પ્રતિબંધ મૂકી દીધો.

રશિયા AI પ્લેટફોર્મના સંભવિત દુરુપયોગની ચિંતાના કારણે રશિયાએ ChatGPT પર પ્રતિબંધ મૂક્યો છે.

ચીન ચીન અન્ય દેશની વેબસાઈટ મામલે પહેલાથી જ કડક છે અને તે અન્ય દેશનું ChatGPT લોકો વાપરે તેન નથી ઈચ્છતું.

ઈરાન ઈરાનના અમેરિકા સાથેના ખરાબ સંબંધો વચ્ચે તેણે દુરુપયોગ અટકાવવા ChatGPT પર પ્રતિબંધ છે.

ક્યૂબા ક્યૂબા સરકારના ઈન્ટરનેટ પર કડક પ્રતિબંધો છે અને ChatGPT દેશમાં પ્રતિબંધિત વેસબાઈટમાંથી એક છે.

સીરિયા યુદ્ધથી પાયમાલ થયેલું સીરિયા અન્ય દેશમાં બનેલા AI પ્લેટફોર્મથી દેશમાં ખોટી માહિતી ફેલાય તે નથી ઈચ્છતું.

નોર્થ કોરિયા નોર્થ કોરિયામાં સામાન્ય રીતે USમાં બનેલી કોઈપણ વસ્તુઓ પ્રતિબંધિત છે.