લગ્નના 10 વર્ષ પછી બની મા 'બાલિકા વધૂ' એક્ટ્રેસે પુત્રી સાથે કરાવ્યું ફોટો શૂટ

Arrow

@Instagram

બાલિકા વધૂમાં આનંદીની કાકી સાસુ ગહેનાના કિરદારથી ફેમસ થયેલી એક્ટ્રેસ નેહા મર્દા લગ્નના 10 વર્ષ પછી પ્રી મેચ્યોર ડિલીવરી સાથે માતા બની છે.

Arrow

પુત્રી અનન્યા સાથે નેહા મર્દાએ સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેના ફોટોશૂટની તસવીરો દર્શાવી છે.

Arrow

લેટેસ્ટ તસવીરમાં એક્ટ્રેસ નેહા મર્દા પુત્રીને છાતિ સરસી લગાવતી દેખાય છે. જ્યારે બંને એક વ્હાઈટ કપડામાં લપેટાયેલા છે.

Arrow

ફોટોશૂટની તસવીરોમાં માતા-પુત્રીના બોન્ડિંગ જઈ લોકોના તેમણે દિલ જીતી લીધા હતા. લોકો તેમના પર પ્રેમ વરસાવી રહ્યા છે.

Arrow

37 વર્ષની નેહા પ્રેગ્નેન્સી દરમિયાન પણ પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહી હતી.

Arrow

વર્કફ્રંટની વાત કરીએ તો ડોલી અરમાનો કી અને ક્યોકી રિસ્તો મેં કટ્ટી બટ્ટી જેવી સીરિયલન્સનો નેહા હિસ્સો રહી ચુકી છે.

Arrow