બચ્ચન પરિવારમાં કોની કેટલી કમાણી? આંકડો જાણી ચોંકી જશો

તાજેરતમાં જ અમિતાભ બચ્ચને તેમની પુત્રી શ્વેતાને એક બંગલો ગિફ્ટ કર્યો હતો

81 વર્ષની ઉંમરે 'બિગ બી'  સૌથી બિઝી સ્ટાર છે

અમિતાભ બચ્ચનનો પહેલો પગાર 500 રૂપિયા હતો જ્યારે હવે તેમની કુલ નેટવર્થ 3190 કરોડ છે

રિપોર્ટ અનુસાર, ઐશ્વર્યા રાય બચ્ચનની કુલ નેટવર્થ અંદાજે  776 કરોડ આસપાસ છે

અભિષેકની કુલ નેટવર્થ 212 કરોડ રૂપિયા, તેઓ પ્રો-કબડ્ડી અને ફૂટબોલ ટીમના બ્રાન્ડ એમ્બેસેડર છે

જયા બચ્ચનની કુલ નેટવર્થ 640 કરોડ, તાજેરતમાં તેમણે 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ફિલ્મમાં મોટી ફિ વસૂલી હતી

અમિતાભની દીકરી શ્વેતા મોડલ છે, તેમની કુલ નેટવર્થ  60 કરોડ આસપાસ

કરોડોના ઘરમાં રહે છે ‘ડો. મશહુર ગુલાટી’, જુઓ અંદરથી કેવું દેખાય છે?

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો