અવનીત કૌરે બિકીનીમાં ફ્લોન્ટ કરી બેક, ટ્રોલયર્સે કહ્યું ઉર્ફીને આપી ટક્કર

Arrow

અભિનેત્રી અવનીત કૌરે માત્ર 21 વર્ષની ઉંમરે ઈન્ડસ્ટ્રીમાં એક મોટું સ્થાન હાંસલ કર્યું છે.

Arrow

 એક સમયે ટીવી સિરિયલોમાં જોવા મળતી અવનીતે હવે ફિલ્મોમાં ડેબ્યુ કર્યું છે.

Arrow

અવનીતે અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી સાથેની ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ' દ્વારા બોલિવૂડમાં બોલ્ડ એન્ટ્રી કરી હતી.

Arrow

  આ ફિલ્મમાં અવનીતની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

Arrow

હવે તેની ડેબ્યૂ ફિલ્મની સફળતા બાદ, અવનીત કૌર સ્પેનમાં રજાઓ માણી રહી છે.

Arrow

આ તસવીરોમાં અવનીત કૌર સફેદ રંગની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. ફોટામાં અભિનેત્રી સ્વિમિંગ પૂલ પાસે પોઝ આપી રહી છે.

Arrow

આ તસવીરોમાં અવનીત કૌર સફેદ બિકીનીમાં કિલર લાગી રહી છે.  

Arrow

આ તસવીરમાં અવનીત કૌર તેની પીઠને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. લોકો ફોટામાં અભિનેત્રીની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.

Arrow

અવનીતની આ તસવીરો સામે આવ્યા બાદ લોકો અભિનેત્રીની તુલના ઉર્ફી જાવેદ સાથે કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું,  યે તો ઉર્ફી કો ટકર દે રહી હૈ."

Arrow

ઉર્ફી જાવેદે 2 ફૂલ ચીપકાવી શેર કરી બોલ્ડ તસવીરો, ટ્રોલર્સ જાણો શું કહ્યું

Arrow

Next