અવનીત કૌરે બ્લૂ ડીપનેક આઉટફિટમાં કરાવ્યું ફોટોશૂટ, પોઝ આપી ક્લીવેજ ફ્લોન્ટ કરી

Arrow

21 વર્ષની અભિનેત્રી અવનીત કૌરનો સ્ટાઈલિશ આઉટફિટ જોઈને ચાહકો ખુશ થઈ ગયા છે.

Arrow

અવનીત કૌર બોલ્ડ અને કિલર સ્ટાઈલથી સતત ચાહકોમાં ચર્ચાનો વિષય બનીને રહે છે.

Arrow

ત્યારે વધુ એક વખત તેમણે પોતાની બોલ્ડનેસ બતાવી સનસનાટી  મચાવી છે.

Arrow

અભિનેત્રી અવનીત કૌરે તેની લેટેસ્ટ આઉટફિટ સાથેની કિલર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.  

Arrow

અભિનેત્રી અવનીત કૌરે બ્લુ કલરના ડીપનેક બોડીકોન ડ્રેસમાં ખૂબ જ  કિલર પોઝ આપ્યા હતા.

Arrow

અભિનેત્રી અવનીત કૌર બ્લૂ ડીપનેક આઉટફિટમાં તેના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે.

Arrow

ઇન્ડોર સેટઅપમાં અભિનેત્રી અવનીત કૌરની તસવીરો પર ચાહકો  લાઈક્સ અને કોમેન્ટ્સનો પણ વરસાદ વરસાવી રહ્યા છે.

Arrow

અભિનેત્રી અવનીત કૌર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જણાવી દઈએ કે અભિનેત્રીના ઈન્સ્ટા પર 32.9 મિલિયન ફોલોઅર્સ છે.

Arrow

'કાંટા લગા' ગર્લના આ ફોટા જોઈને તમારું દિલ ધડકશે, સ્વિમિંગ પૂલમાં કરાવ્યું સેન્સિયસ ફોટોશૂટ

Arrow

Next