બ્લેક ડીપનેક ડ્રેસમાં અવનીત કૌરે કરાવ્યું ફોટોશૂટ, તસવીરો થઈ વાયરલ 

Arrow

ટીવી અભિનેત્રી અવનીત કૌર ખાસ કરીને તેના બોલ્ડ ફોટોશુટને કારણે સતત ચર્ચામાં રહે છે.

Arrow

અવનીત કૌરની નવી તસવીરોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે.

Arrow

અવનીત કૌરે પોતાની કેટલીક બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

Arrow

જેમાં બ્લેક ડીપનેક ડ્રેસમાં અવનીત કૌર  પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી 

Arrow

અવનીત કૌર સોશિયલ મીડિયામાં એક્ટિવ જોવા મળે છે અને પોતાની તસવીરોને લઈ ચર્ચામાં પણ રહે છે.

Arrow

અવનીત કૌરની નવી તસવીરો ફેન્સને ખૂબજ પસંદ આવી છે. લોકો લાઇક્સ અને કોમેન્ટનો વરસાદ કરે છે.

Arrow