રમઝાનના પહેલા દિવસે આતિફ અસ્લમને મળી ભેટઃ ત્રીજીવાર બન્યો પિતા

Arrow

એક જાદુઈ અવાજ ધરાવતા બોલિવુડ સિંગર આતિફ અસલમને કોણ નથી જાણતું

આતિફે હાલમાં જ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે

Arrow

તેમાં પોતાના ત્રીજા સંતાનના આગમની વાત તેણે કરી છે

Arrow

આતિફે પોતાની પત્ની સારા, બે બાળકો અબ્દુલ અને આર્યનની સાથે ઢીંગલીનું વેલ્કમ કર્યું છે.

Arrow

વર્ષ 2013માં આતિફે સારા સાથે લગ્ન કર્યા હતા.

Arrow

2017માં આતિફ પહેલી વખત પિતા બન્યો હતો.

Arrow

રમઝાનના પવિત્ર માસે આતિફના ઘરે એક નાની ઢીંગલીનું આગમન થયું છે.

Arrow

આતિફે પોતાની ઢીંગલીનું નામ હાલિમા રાખ્યું છે

Arrow
વધુ વાંચો