44 વર્ષની ઉંમરે આ અભિનેત્રીએ બોલ્ડ ડેસમાં કરાવ્યું ફોટોશૂટ

Arrow

લારા દત્તા બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. લારા ભલે એક્ટિંગથી દૂર હોય પરંતુ તેમ છતાં તે લાઇમલાઇટમાં રહે છે.

Arrow

44 વર્ષની લારા દત્તા ખૂબ જ ફેશનેબલ છે અને સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરતી રહે છે.

Arrow

તાજેતરમાં લારાએ તેનું એક ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે.

Arrow

ફોટામાં લારાએ બ્લેક કલરનું ડીપ નેક પ્રિન્ટેડ ગાઉન પહેર્યું છે. આ ફોટામાં લારા તેના ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

Arrow

લારા દત્તાનો આ લુક સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ચાહકોને લારાનો આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

Arrow

 લારા દત્તા અને મહેશ ભૂપતિને સાયરા ભૂપતિ નામની 11 વર્ષની દીકરી છે.

Arrow

લારા દત્તાના ફોટા જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે.

Arrow
વધુ વાંચો