Armaaan Malikની પત્ની Payalના મોંઢામાંથી નીકળ્યું લોહી, જોડિયા બાળકોનની ડિલીવરી પછી ફરી હોસ્પિટલમાં એડમીટ

Arrow

@instagram/payal_malik_53 @instagram/kritika_malik_9

યૂટ્યૂબર અરમાન મલિકની પત્ની પાયલ મલિક હાલમાં જ જોડિયા બાળકોની માતા બની છે. તેને એક દિકરો અને એક દીકરી જન્મી છે.

Arrow

અરમાન મલિક બ્લોગ્સના દ્વારા પોતાની ફેમિલીથી જોડાયેલા તમામ અપડેટ્સ શેર કરે છે. લેટેસ્ટ બ્લોગમાં અરમાને એક દુખદ જાણકારી આપી હતી.

Arrow

બ્લોગમાં બતાવાયું કે પાયલની તબીયત ઘણી ખરાબ છે, તેને કફમાં લોહી આવે છે, જે પછી પુરો પરિવાર ડરી જાય છે.

Arrow

પાયલ ધ્રુસ્કે-ધ્રુસ્કે રડવા લાગે છે અને ડરી જાય છે કે તેને કાંઈ થઈ ન જાય. જોકે અરમાન તેને હિંમત આપે છે અને હોસ્પિટલ લઈ જાય છે.

હોસ્પિટલમાં પાયલનું CT સ્કેન થાય છે, જે પછી ડોક્ટર કહે છે કે પાયલના લંગ્સમાં થોડું ઈન્ફેક્શન આવ્યું છે.

Arrow

ડોક્ટરે કહ્યું કે તેને એડમિટ કરવી પડશે. અરમાને કહ્યું કે પાયલની હાલત ક્રિટિકલ છે અને પાયલ પણ ઘણી ડરેલી છે.

Arrow