લગ્ન વગર માતા બનશે એક્ટ્રેસ, નો-મેકઅપ લુકમાં દેખાયો સ્વેગ- બોલીઃ વરસાદન
ી પ્રાથના રંગ લાવી
Arrow
@instagram/gabriellademetriades
અર્જુન રામપાલનની ગર્લફ્રેન્ડ અને જાણિતી મોડેલ ગેબ્રિએલા ડેમેટ્રિયડ્સ હા
લ પ્રેગ્નેન્ટ છે.
Arrow
ગેબ્રિએલા હાલ બીજી વખત માતા બનવાની છે.
Arrow
ગેબ્રિએલાએ એપ્રિલમાં સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને પોતાની પ્રેગ્નેન્સ
ીનું એલાન કર્યું હતું.
Arrow
ત્યારથી તે ઘણીવાર પોતાના બેબી બંપને પ્લોટ કરતી નજરે પડી હતી.
Arrow
અર્જુન રામપાલનની ગર્લફ્રેન્ડે હવે પોતાની લેટેસ્ટ તસવીર સોશ્યલ મીડિયા પર
શેર કરી છે. નવા ફોટોમાં તેનો નો મેકઅપ લુક દેખાયો હતો.
Arrow
તેણે પોતાના સાઈડ ફેસને શૂટ કરાવ્યો હતો. તસવીરોના કેપ્શનમાં લખ્યું વરસાદની પ્રાથના રંગ લાવી
Arrow
ગેબ્રિએલાના ફોટોઝ પર ફેન્સે ખુબ પ્રેમ વરસાવ્યો હતો.
Arrow
ફેન્સ કહે છે તેને ફોટોઝ ફિલ્ટર કરવાની જરૂર જ નથી.
Arrow
TVની 'છોટી બહૂ' રુબીનાનો થયો એક્સિડેન્ટ, પતિ અભિનયે કહ્યું કેવી છે હાલત - ગુજરાત તક
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ