અર્જુન રામપાલ 50 વર્ષની ઉંમરમાં બન્યો પિતા, ગર્લફ્રેંડ ગૈબ્રિએલાએ પુત્રને આપ્યો જન્મ
Arrow
@instagram
બોલીવુડ એક્ટર અર્જુન રામપાલ 50 વર્ષની ઉંમરમાં પિતા બની ગયો છે. તેની ગર્
લફ્રેંડ ગૈબ્રિએલાએ 20 જુલાઈએ પુત્રને જન્મ આપ્યો છે.
Arrow
અર્જુન રામપાલે ટ્વિટ કર્યું છે, 'મારા પરિવારમાં આજે બેબી બોયનો જન્મ થયો
, માતા પુત્ર બંને ઠીક છે. અમે બેહદ ખુશ છીએ.'
Arrow
અર્જુન રામપાલ અને ગૈબ્રિએલાની આ બીજી સંતાન છે. આ પહેલા બંનેનો એક પુત્ર
છે.
Arrow
અર્જુન ચાર બાળકોનો પિતા છે. તેના પહેલા લગ્નથી બે પુત્રીઓ છે. મેહર જેસિય
ા અર્જુનની એક્સ વાઈફ છે.
Arrow
અર્જુન રામપાલ 50 વર્ષનો છે જ્યારે તેની ગર્લફ્રેંડ 36 વર્ષની છે. બંને લા
ંબા સમયથી રિલેશનશિપમાં છે.
Arrow
ગૈબ્રિએલા સાઉથ આફ્રીકાની રહેવાસી છે. ગૈબ્રિએલા એક ઉદ્યોગસાહસિક પણ છે અન
ે સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ પણ રહે છે.
Arrow
અર્જુન રામપાલની અંતિમ રિલીફ ફિલ્મ ધાકડ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ
નથી કરી શકી.
Arrow
આ એક્ટ્રેસ બોલ્ડનેસના મામલે ઉર્ફી જાવેદને ટક્કર આપે છે, જાણો તેમના નામ - ગુજરાત તક
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!