ભૂમિ-પ્રિયંકા સાથે અર્જૂનનું લીપલોક, યુઝર્સે કહ્યું- મલાઈકા ભાભી મારશે

અર્જુન કપૂરની મચ અવેઈટેડ ફિલ્મ 'ધ લેડી કિલર'નું ટ્રેલર હાલમાં રિલીઝ થયું છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

અર્જૂનની આ ફિલ્મને લોકો તેના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ માની રહ્યા છે. ફિલ્મમાં તેની સાથે ભૂમિ પેડનેકર અને પ્રિયંકા બોસ છે.

અર્જુને ફિલ્મમાં બંને એક્ટ્રેસ સાથે ઘણા ઈન્ટીમેટ સીન્સ આપ્યા છે અને બંને સાથે લીપલોક કરતા નજર આવ્યો છે.

એવામાં યુઝર્સ તેની મજાક ઉડાવવાની તક નથી છોડી રહ્યા. યુઝર્સે મલાઈકાના નામે તેને છેડવાનું શરૂ કરી દીધું.

યુઝર્સે લખ્યું- ભાઈ ફિલ્મ તો ઠીક છે, પરંતુ આ શું કરી રહ્યા છો? મલાઈકા ભાભી મારશે.

કરોડપતિ પરિવારની છોકરી સાથે કેવી રીતે થયા કપિલના લગ્ન? સસરાએ લીધો હતો ટેસ્ટ

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો