49 વર્ષની ઉંમરે પ્રેગ્નેન્ટ થઈ મલાઈકા અરોરા? BF અર્જુન કપૂરે આપ્યો જવાબ

મલાઈકા અને અર્જુન કપૂરના રિલેશનશીપની ચર્ચા લાંબા સમયથી થઈ રહી છે.

બંનેના લગ્ન અને બ્રેકઅપને લઈને અફવા સાંભળવા મળે છે, તાજેતરમાં મલાઈકાની પ્રેગ્નેન્સીની ખબર સામે આવી હતી.

આ મામલે અર્જુને ખોટી ખબર છાપનારા પબ્લિકેશનને ફટકાર લગાવી હતી.

એક ઈન્ટરવ્યૂમાં અર્જુન હવે કહ્યું, મીડિયાએ એવું કંઈપણ પોસ્ટ ન કરવું જોઈએ જે બાજાની જિંદગી બદલનારું હોય.

તેણે કહ્યું, નેગેટિવિટી ફેલાવવી સરળ છે કારણ તેનાથી લોકોનું ધ્યાન આકર્ષિત થાય છે અને આ લાંબા સમયથી થઈ રહ્યું છે.

એક્ટરની લાઈફ હંમેશા પ્રાઈવેટ ન રહી શકે. પરંતુ પત્રકારોએ સેલેબ્સની વસ્તુ કન્ફર્મ કરવી જોઈએ.