'ધ કપિલ શર્મા શો'થી બહાર થશે અર્ચના પૂરણસિંહ? સિદ્ધુનું ફરી થશે કમબેક!
'ધ કપિલા શર્મા શો'માં સપના બ્યૂટી પાર્લર ફરી ખુલી ગયું છે અને કૃષ્ણા અભિષેકનું કમબેક થયું છે.
કૃષ્ણાએ આવતા જ શોમાં જૂના સેલેબ્રિટી પાછા આવવાની હિંટ આપી છે, જેમાં સુનિલ ગ્રોવર જ નહીં સિદ્ધુ પણ સામેલ છે.
પ્રોમોમાં કપિલ સપનાના પાછા આવવા પર ખુશી વ્યક્ત કરે છે.
જવાબમાં સપના કહે છે, આ સીઝન આવવાની છે. હું આવી ગઈ. સિધ્ધુજી પણ આવી ગયા.
પછી કૃષ્ણા રાજીવ ઠાકુર સામે જોઈને કહે છે કે, ધીમે ધીમે બધા જૂના લોકો પાછા આવવાના છે.
રાજીવ સપનાને કહે છે, વધારે ખુશ ન થા. વધારે જૂના આવ્યા તો તું પણ જતી રહીશ. અહીં તેનો ઈશારો સુનિલ ગ્રોવર પર હતો.
આ પ્રોમો ખૂબ મજેદાર છે. સિદ્ધુના નામ પર અર્ચના પુરણસિંહનું રિએક્શન જોવા જેવું હતું.
NEXT:
'અનુપમા'ની એક્ટ્રેસ અચાનક શોમાંથી શા માટે બહાર થઈ ગઈ? એક્ટ્રેસે જાણાવ્યું કારણ
Arrow
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!