દુબઈની મુલાકાતે આવેલી અર્ચનાએ બુર્જ ખલીફા સામે ઊભા રહીને તસવીરો ક્લિક કરાવી, તસવીરોમાં અર્ચના ખૂબ જ ફેશનેબલ લાગી રહી છે.

Arrow

 અર્ચનાએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પરથી ફેન્સ સાથે ઘણી તસવીરો શેર કરી છે.

Arrow

ફોટામાં અર્ચના ગ્રીન જમ્પ સૂટ ડ્રેસમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. અર્ચનાના આ સ્ટાઇલિશ અવતારને જોઈને તેના ફેન્સ તેનાથી ઘણા પ્રભાવિત થયા છે.

Arrow

બિગ બોસ 16 થી દર્શકોમાં લોકપ્રિયતા મેળવનાર અર્ચના ગૌતમ આ દિવસોમાં દુબઈના પ્રવાસે છે. આ તસવીરો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું- 'દુબઈ કી મસ્તી'

Arrow

અર્ચના પણ બીચ પર મસ્તી કરતી જોવા મળી હતી. જ્યાં હળવા મૂડમાં જોવા મળી હતી 

Arrow
વધુ વાંચો