ab 3

હનીમૂન પર રોમાન્ટિક થયો અરબાઝ, ફ્લાઈંગ KISS આપતા પત્નીએ ઉતારી લીધો વીડિયો

logo
ab 1

56 વર્ષનો અરબાઝ ખાન બીજા લગ્ન બાદ પોતાની પત્ની સાથે ખુશીની પળો માણી રહ્યો છે.

logo
ab 2

24 ડિસેમ્બરે લેડી લવ શૂરા ખાન સાથે નિકાહ બાદ હવે અરબાઝ હનીમૂન માટે નીકળી પડ્યો હતો.

logo
ab 6

ગત રાત્રે જ કપલ હનીમૂનથી પાછું આવ્યું, હવે તેમના રોમાન્ટિક વેકેશનનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

logo

વીડિયોમાં અરબાઝ ખૂબ જ મજાક અને રોમાન્સના મૂડમાં દેખાય છે, જે જોઈને ફેન્સનું દીલ પણ ખુશ થઈ ગયું છે.

logo

Snapinsta.app_video_10000000_1051653236110371_6085929738022079016_n

Snapinsta.app_video_10000000_1051653236110371_6085929738022079016_n

ab 5

શૂરા અરબાઝનો વીડિયો શૂટ કરતા તેને બૂમ પાડે છે અને પછી અરબાઝ પોતાની દુલ્હનિયાને ફ્લાઈંગ કિસ આપે છે.

logo
ab 4

અરબાઝ અને શૂરા રોમાન્ટિક વીડિયો પર ફેને લખ્યું- બંને સાથે ક્યૂટ લાગે છે. તો બીજાએ લખ્યું- નવા-નવા લગ્નનો રોમાન્સ.

logo
an 7

જણાવી દઈએ કે આ અરબાઝના શૂરા સાથે બીજા લગ્ન છે. આ પહેલા તેણે મલાઈકા સાથે લગ્ન કર્યા હતા.

logo

જાહ્નવીના બોયફ્રેન્ડ સાથે સારા ટેંડુલકરે કરી પાર્ટી, ફેન્સ બોલ્યા- આ શું ચાલી રહ્યું છે?

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો