56 વર્ષના અરબાઝ ખાન આ મહિને જ કરશે લગ્ન, આવી ગઈ તારીખ
સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. 56 વર્ષના અભિનેતાને ફરીથી પ્રેમ થયો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, અરબાઝ ખાનને મેકઅપ આર્ટિસ્ટ સાથે પ્રેમ થયો છે. જેનું નામ શૌરા ખાન છે.
સૂત્રોના જણાવ્યા અનસાર, કપલ એકબીજાના પ્રેમમાં સિરિયસ છે. તેઓ હવે લગ્ન કરવા જઈ રહ્યા છે.
મતલબ કે હવે ફરી એકવાર ખાન પરિવારમાં લગ્નની શરણાઈઓ વાગવા જઈ રહી છે.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિનેતા અરબાઝ ખાન આ મહિને લગ્ન કરશે.
ઈન્ડિયા ટુડેના એક્સક્લુઝિવ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અરબાઝ ખાન 24 ડિસેમ્બરે લગ્ન કરવા માટે તૈયાર છે.
શૌરા ખાન અભિનેત્રી રવિના ટંડન અને તેની પુત્રી રાશાની મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરે છે.
2017માં મલાઈકા સાથે છૂટાછેડા બાદ અરબાઝને જ્યોર્જિયા સાથે પ્રેમ થયો. આ સંબંધો લાંબા ન ચાલ્યા.
શું લગ્ન માટે ઈશાન કિશને ક્રિકેટથી બ્રેક લીધો? જાણો કોણ છે તેની ગર્લફ્રેન્ડ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ