અનુષ્કા 'ચોરીછુપી' કોહલીની કેક ખાઈ ગઈ, આ રીતે થયો ખુલાસો
વિરાટ કોહલી અને તેની એક્ટ્રેસ પત્ની અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે.
બંનેના સોશિયલ મીડિયામાં કરોડો ફોલોઅલર્સ છે અને ફેન્સની નજર હંમેશા બંને પર હોય છે.
હાલમાં અનુષ્કાએ એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે કહે છે, તેણે આખી બર્થડે કેક ખાઈ લીધી. આ પોસ્ટ કંપનીની જાહેરાતનો ભાગ હતી.
આ પોસ્ટની કોમેન્ટમાં વિરાટ કોહલીએ લખ્યું, તું મારી કેક પણ ખાઈ ગઈ?
જે બાદ અનુષ્કાની આ પોસ્ટ પર ફેન્સે સવાલોનો વરસાદ કરી નાખ્યો હતો.
એડલ્ટ સાઈટ્સ પર નખાઈ જાહ્નવીની ફોટોઝ, ઉડી મજાક, કઈ વાતનો છે ડર?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!