virushkaએ અહીં ઉજવી મેરેજ એનિવર્સરી, જુઓ મસ્તી કરતી વાયરલ તસવીરો
6 વર્ષ પૂરા થતા વિરુષ્કાએ મસ્ત અંદાજમાં મેરેજ એનિવર્સરી સેલિબ્રેશન કરી
અનુષ્કાએ ઇન્સ્ટગ્રામ સ્ટોરી પર સેલિબ્રેશન પાર્ટીની તસવીરો શેર કરી
વિરુષ્કાએ છઠ્ઠી મેરેજ એનિવર્સરી લંડનમાં સેલિબ્રેટ કરી
અનુષ્કાએ બ્લેક શોલ્ડર લેસ ડ્રેસ પહેર્યો છે, જ્યારે બ્લેક ફોર્મલમાં વિરાટ જોવા મળ્યો
તસવીરો શેર કરતા અનુષ્કાએ લખ્યું કે, અમારો સ્પેશિયલ ડે મિત્રો અને પરિવાર સાથે વિતાવ્યો
વિરાટ-અનુષ્કાની પહેલી મુલાકાત 2013માં એક શેમ્પૂ બ્રાન્ડના શૂટિંગ દરમિયાન થઈ હતી
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 2017માં ઇટાલીમાં ગુપચુપ રીતે લગ્ન કર્યા હતા
ખબરો અનુસાર અનુષ્કા શર્મા હાલમાં બીજી વાર પ્રેગનન્ટ છે
આલિયા કે દીપિકા નહીં...આ બોલિવૂડ અભિનેત્રીને ગૂગલ પર કરાઈ સૌથી વધુ સર્ચ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા