અનુપમાની કાવ્યાએ બાઇક પર બ્લેક ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ, આપ્યા સિઝલિંગ પોઝ

Arrow

અનુપમા ફેમ કાવ્યા અભિનેત્રી મદાલસા શર્માની સુંદર સ્ટાઈલ કોઈને પણ તેના દિવાના બનાવી શકે છે.

Arrow

તેની કિલર સ્ટાઈલ અને સુંદરતા ચાહકોના દિલ અને દિમાગ પર રાજ કરે છે. તેની લેટેસ્ટ તસવીરો ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.  

Arrow

બ્લેક આઉટફિટ અને બ્લેક બાઇકમાં અભિનેત્રી મદાલસા શર્માએ એક કરતા વધુ સિઝલિંગ પોઝ આપ્યા હતા.

Arrow

મદાલસા ભલે ટીવી સ્ક્રીન પર નેગેટિવ રોલ કરી રહી હોય, પરંતુ રિયલ લાઈફમાં તે ઘણી પોઝિટિવ છે.

Arrow

અભિનેત્રી મદાલસા ટીવી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતા પહેલા બોલિવૂડ સહિત સાઉથની ફિલ્મોમાં પણ જોવા મળી છે.

Arrow

એક્ટર મિથુન ચક્રવર્તીની વહુ મદાલસા શર્મા પોતાની સ્ટાઇલિશ સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

Arrow