અનુપમા ફેમ રુપાલી ગાંગુલીનો સ્ટાઈલીશ લુક

Arrow

@instagram

ટીવીની લોકપ્રીય સીરિયલ અનુપમાની સ્ટાર રુપાલી ગાંગુલીના ચાહકોની સંખ્યા ઘણી છે.

Arrow

દરમિયાનમાં અભિનેત્રીએ પોતાના ફેન્સ સાથે પોતાનો સ્ટાઈલીશ લુક જાહેર કર્યો છે.

Arrow

આપને જણાવી દઈએ કે અનુપમામાં 42 વર્ષની વયે મુખ્ય ભૂમિકા મળવા માટે શોના નિર્માતાઓનો આભાર માન્યો હતો.

Arrow

અનુપમાની સફળતા માટે વાત કરતા રુપાલી કહે છે કે, તેને લાગે છે જીવનના આ તબક્કે તેને આવી તક આપવા માટે ભગવાને તેને આશીર્વાદ આપ્યા છે.

Arrow

જુઓ અનુપમા (રુપાલી ગાંગુલી)ની તેના પતિ સાથેની તસવીર

Arrow