108707079

Sara Ali khan ની રાજકારણમાં એન્ટ્રી! જુઓ અભિનેત્રીએ શું કહ્યું

27 MAR 2024

image
Screenshot 2024 03 27 145811

કંગના રનૌતે રાજકારણમાં એન્ટ્રી કરી છે, ત્યારબાદ હાલ સારા અલી ખાનનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે

Screenshot 2024 03 27 145853

આ વીડિયોમાં સારા અલી ખાને રાજકારણમાં જવાનો રસ દાખવ્યો

Screenshot 2024 03 27 145839

સારાની બે ફિલ્મો 'મર્ડર મુબારક' અને 'એ વતન મેરે વતન' OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે

'મર્ડર મુબારક'ના પ્રમોશન દરમિયાન સારાએ કોમેડિયન અનુભવ સિંહ બસ્સીના શોમાં ગઈ હતી

અનુભવે તેને ટ્રુ અને ફોલ્સનો પ્રશ્ન પૂછ્યો. તેણે કહ્યું, 'સારા અલી ખાન ભવિષ્યમાં રાજકારણમાં આવવા માંગે છે

આના પર અભિનેત્રીએ રાજકારણમાં રસ દાખવતાં કહ્યું કે, 'હા, પોતે જઈ શકે છે.'

રેડિટ પર વીડિયો શેર કરવામાં આવ્યો છે. કોમેન્ટમાં એક યુઝરે લખ્યું કે, આ લોકો કોઈ ફિલ્ડ નહીં છોડે

 એક યુઝરે કહ્યું, 'તે તેની દાદી રુખસાના સુલતાનના રસ્તે ચાલી રહી હોય તેવું લાગે છે'

તો અન્ય યુઝરે કહ્યું, 'જો કંગના કે હેમા માલિની બની શકે છે તો કોઈ પણ રાજકારણી બની શકે છે'