નેશનલ TV પર એક્ટ્રેસને પ્રેમનું નાટક કરી રહ્યો છે પતિ? Bigg Bossએ તતડાવ્યો

બિગબોસના ઘરમાં પહેલા જ દિવસથી ધમાલ શરૂ થઈ ગઈ છે. શો જીતવા કન્ટેસ્ટન્ટ્સ અવનવી તરકીબો અજમાવી રહ્યા છે.

બિગ બોસમાં પહેલીવાર 3 મકાન બનાવાયા છે, દિલ, દિમાગ અને દમ. જેને કન્ટેસ્ટન્ટ પોતાની ઈચ્છા અનુસાર પસંદ કરી શકે છે.

ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેના પતિ વિક્કી જૈને પહેલા મકાન નં.1 (દિલ) પસંદ કર્યું, કારણ કે અંકિતા તે મકાનમાં હતી.

બાદમાં વિક્કીએ દિમાગ લગાવીને ષડયંત્ર કરવા જતા બિગબોસે તેને ખૂબ સંભળાવ્યું.

બિગ બોસે કહ્યું કે, વિક્કી ભાઈ, દિમાગ ચલાવવાનો આટલો જ શોખ છે તો પછી અંકિતા પાછળ-પાછળ મકાન 1માં કેમ ગયો.

બોયફ્રેન્ડના ઘરની બહાર દેખાઈ જાહ્નવી, કેમેરો જોતા જ ચહેરો સંતાડી દીધો 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો