'કચ્ચા બદામ' ગર્લ અંજલિએ ટેનિસ કોર્ટ પર દેખાડી અદાઓઃ યુઝર્સ બોલ્યા પ્રે
મ થઈ ગયો
Arrow
@Instagram
'કચ્ચા બદામ' ગર્લ નામથી જાણીતી અંજલિ અરોરાના ઘણા દીવાનાઓ છે. પોતાના ડાં
સથી તે ઘણીવાર ફેંસને નશો કરાવી દેતી હોય છે.
Arrow
હવે તેનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ટેનિસ કોર્ટ પર
છે અને રેકેટ સાથે અદાઓ બતાવતા મસ્તી કરે છે.
Arrow
અંજલિનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. તેમાં તેણે વ્હાઈટ રં
ગની ટેનિસ ડ્રેસ પહેરી છે. હાથમાં બ્લૂ બેંડ્સ છે.
Arrow
kaccha badam anjli arora 1
kaccha badam anjli arora 1
યૂઝર્સને અંજલિ અરોરાનો ચંચલ અંદાજ ખુબ સારો લાગ્યો હતો. તેમનું કહેવું છે
કે એક્ટ્રેસ બહુ પ્યારી છે. એક એ તો કહ્યું, સામેવાળો ખુદ હારીને જતો રહેશે.
Arrow
અન્ય એક યૂઝરે લખ્યું, મને તો બસ પ્રેમ થઈ ગયો. તેના ડાંસ મૂવ્સની પણ ફેન્
સે ઘણી પ્રશંસા કરી હતી.
Arrow
અંજલિને મ્યૂઝિક વીડિયોઝમાં ઘણી વખત જોવાઈ છે તે જાણિતી ડાંસર પણ છે. ઘણીવ
ાર ઈવેંટ્સમાં તેને સ્ટેજ શો કરતા દેખાય છે.
Arrow
કેટલું આવે છે શાહરુખ ખાનના ઘરનું વીજળીનું બિલ? ખુદ કિંગ ખાને કહ્યું... - GujaratTak
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ