નહીં જોયો હોય 'અનીતા ભાભી'નો આ ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ તમે પણ થશો તેમના જબરા ફેન

Arrow

ટીવી સીરિયલ 'ભાભીજી ઘર પર હૈ'માં અનીતા ભાભીના કિરદારથી જાણીતી સૌમ્યા ટંડન રિયલ લાઈફમાં બેહદ ગ્લેમરસ છે.

Arrow

સૌમ્યા સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.

Arrow

તે ઘણી વખત પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરે છે.

Arrow

સૌમ્યાના ફેંસ તેની નવી તસવીરોની ચાતકની જેમ રાહ જોતા હોય છે.

Arrow

તે જ કારણ છે કે આ અભિનેત્રીની દરેક પોસ્ટ ચપટીમાં વાયરલ થઈ જાય છે.

Arrow

38 વર્ષની સૌમ્યા ટંડન ન ફક્ત સંદુર છે પણ ઘણી ફિટ પણ છે.

Arrow

તેના આઉટફિટ્સ તેના પર કમાલ લાગતા હોય છે.

Arrow

સૌમ્યા ટંડન એક શાનદાર અભિનેત્રી તો છે જ, પણ તે એક મોડલ અને રિયાલિટી શો હોસ્ટ પણ છે.

Arrow

સૌમ્યા ટંડને ફિલ્મ 'જબ વી મેટ'માં કરીનાની બહેનનું કિરદાર નિભાવી ચુકી છે.

Arrow

કહેવું પડે કે એથનિક આઉટફિટથી લઈને વેસ્ટર્ન ડ્રેસ સુધી, સૌમ્યા હંમેશા ફેશન સેંસથી બધાનું ધ્યાન ખેંચે છે.

Arrow

@instagram/saumyas_world_