રણબીર સાથે ઈન્ટીમેટ સીન આપ્યા, ફેન્સે ભાભી નં.2 કહી, એક્ટ્રેસથી આલિયાને જલન થઈ?
ફિલ્મ એનિમલની રિલીઝ બાદથી એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી નેશનલ ક્રશ બની ગઈ છે. ફિલ્મમાં તેણે રણબીર સાથે ઈન્ટીમેટ સીન આપ્યા છે.
તૃપ્તિની સીઝલિંગ અદાઓએ ફેન્સને ક્લીન બોલ્ડ કરી દીધા. રણબીર કપૂર અને બોબી દેઓલ ઉપરાંત તૃપ્તિની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.
ફિલ્મમાં તૃપ્તિને રણબીરની લવ ઈન્ટરેસ્ટ તરીકે બતાવાઈ છે તો રણબીરના દોસ્ત પણ તેને ભાભી નં.2 કહે છે.
એક ઈન્ટરવ્યૂમાં તૃપ્તિએ લોકોના ભાભી નં.2 કહેવા અને આલિયાના તેના પર રિએક્શન પર વાત કરી હતી.
એક્ટ્રેસે કહ્યું-ના આલિયાએ રિએક્ટ નથી કર્યું. લોકો એવું બોલી રહ્યા છે, હાલમાં જ એરપોર્ટ પર 4-5 લોકો મને ભાભી-ભાભી કહેવા લાગ્યા.
આ સારું છે. તમને ખુશી થાય છે જ્યારે લોકો તમને પાત્રના નામથી ઓળખે છે. મને અત્યાર સુધી બુલબુલ, કલા નામથી બોલાવતા હતા.
'પાત્રને ઓળખવું હંમેશાથી સ્પેશ્યલ રહે છે. અત્યારે પણ આવું જ થઈ રહ્યું છે', તૃપ્તિનું કામ એનિમલમાં લોકોએ પસંદ કર્યું છે.
IAS ઓફિસર પ્રિયંકા ગોયલ ખૂબસૂરતીમાં હિરોઈનને પણ આપે છે ટક્કર, જુઓ તસવીરો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ