'એટલી પણ શું ઉતાવળ હતી...' જિતેન્દ્રને ધક્કો માર્યો, અનિલ કપૂરની દીકરી પર ભડક્યા ટ્રોલ્સ
અનિલ કપૂરની નાની દીકરી રિયા કપૂર પર ટ્રોલ્સ ગુસ્સે થયા છે અને તેને ખરું-ખોટું સંભળાવી રહ્યા છે.
હકીકતમાં રિયાની પ્રોડ્યૂસ કરેલી ફિલ્મ 'થેંક્યૂ ફોર કમિંગ'ની સ્ક્રિનિંગ પાર્ટીમાં ભૂલ થઈ ગઈ હતી.
એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં રિયા જૌફને મળવા બાજુમાં કોણ ઊભું છે તે જોયા વગર જતી રહી છે.
દરમિયાન ત્યાં ઊભેલા જીતેન્દ્રને તેને હાથ લાગી જાય છે અને ધક્કો વાગતા તેઓ લથડી જાય છે.
બાજુમાં ઊભેલા લોકો જીતેન્દ્રને પડતા બચાવે છે, આ બાદ રિયાનું ધ્યાન જાય છે અને તે હાથ પકડીને માફી માગે છે.
અમદાવાદમાં વર્લ્ડકપ ફીવર, એરપોર્ટ પર 10 ફૂટ ઊંચી ICC ટ્રોફી મૂકાઈ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!