'ફિર હેરા ફેરી'માં 'બાબૂ ભૈયા' પાસે કેળુ માગતી આ ક્યૂટ બાળકી હવે લાગે છ
ે કાંઈક આવી, ઓળખવી મુશ્કેલ
Arrow
'ફિર હેરા ફેરી' ફિલ્મનો આ સિન તો તમને યાદ હશે જેમાં બાળકી બાબૂ ભૈયા પાસે કેળુ માગે છે.
Arrow
આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી, પરેશ રાવલ અને અક્ષય કુમારના કામે લોકોનું દિલ જ
ીતી લીધું હતું.
Arrow
તસવીરમાં દેખાતી આ ચાઈલ્ડ એક્ટ્રેસ કોઈ બીજી નહીં તારા રમ પમમાં રાની મુખર્જીની દીકરી બનેલી અંજલિના ઈદનાની છે.
Arrow
અંજલિના આજે ખુબ જ સુંદર અને સ્ટાઈલિસ એક્ટ્રેસ છે.
તેને આજે જોઈને ફેંસ પણ પહેલા તો ઓળખી ના શકે તેવો લૂક જોવા મળે છે.
Arrow
અંજલિના સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટીવ છે અને તે આજે પણ એટલી જ ક્યૂટ લાગે
છે.
Arrow
તે પોતાના ઈન્ડિયન અને વેસ્ટર્ન લૂકની તસવીરો શેર કરતી રહે છે.
Arrow
તેણે ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરી છે
Arrow
એક્ટ્રેસ તેની હાલની તસવીરો શેર કરે છે અને ફેન્સ પોતાનું દિલ હારી બેસે છ
ે.
Arrow
આપને જણાવીએ કે, અંજલિનાનો જન્મ 30 ઓક્ટોબર 1997માં થયો હતો.
Arrow
Next:
વેબ સીરીઝ 'આશ્રમ'ની બબીતાનો આ ગ્લેમરસ લુક જોઈ ફેન્સ થયા દીવાના
Arrow
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા