13 વર્ષ મોટા બોયફ્રેન્ડને હગ કરતા દેખાઈ અનન્યા, પાછળ પડ્યા ટ્રોલ્સ

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે હેન્ડસમ હંક આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે. બંને ઘણીવાર સાથે જોવા મળ્યા છે.

હવે કપનો એક નવો રોમાન્ટિક વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને ડિનર ડેટ પર ગયા હતા. 

અહીં અનન્યા બોયફ્રેન્ડ આદિત્યનો હાથ પકડેલી જોવા મળે છે.

વીડિયોમાં અનન્યા બ્લેક આઉટફિટમાં જોઈ શકાય છે અને આદિત્યના ખભા પર માથું મૂકેલું છે.

આ કારણે અનન્યા પાંડે ટ્રોલ થઈ રહી છે. યુઝર્સનું કહેવું છે કે આદિત્યને જબરજસ્તી ચોંટી રહી છે.

દીપિકાએ અફેર વિશે ખુલાસો કરતા હોબાળો મચ્યો, સપોર્ટમાં ઉતર્યો એક્ટર

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો