વિરાટ કોહલી પર ફીદા થઈ અનન્યા પાંડે, કરી દીધી મોટી ભવિષ્યવાણી

IPL 2023ની આ સીઝનમાં સ્ટાર ખેલાડી વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે.

બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સે RCBને 21 રને હરાવીને જીત મેળવી હતી.

આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે ફિલ્મના પ્રમોશન માટે સ્ટાર સ્પોર્ટ્સના IPL શોમાં પહોંચી હતી.

આ વખતે અનન્યાએ કહ્યું, આ IPL સીઝનમાં વિરાટ કોહલી જ ઓરેન્જ કેપ જીતશે.

વિરાટ કોહલીએ આ સીઝનમાં 8 મેચ રમીને 333 રન બનાવ્યા છે.

કોહલીથી આગળ માત્ર તેની જ ટીમનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ છે, જેણે 422 રન બનાવ્યા છે.