સ્પેનમાં અનન્યા પાંડેનો રોમાંસ, 13 વર્ષ મોટા એક્ટરને કરી રહી છે ડેટ, લીક થઈ તસવીરો

Arrow

@SocialMedia

હાલમાં બોલીવુડની ગલીઓમાં આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેના અફેરના ચર્ચા છે.

Arrow

જોકે હજુ સુધી બંનેમાંથી કોઈએ પણ સંબંધોને લઈ ઓફિશ્યલ વાત કરી નથી.

Arrow

તેઓ પોતાના સંબંધો પર કાંઈ બોલે કે ના બોલે, પણ અનન્યા-આદિત્યની વાયરલ તસવીરો તેમના પ્રેમની સાક્ષી બનવા લાગી છે.

Arrow

કામમાંથી બ્રેક લઈને અનન્નયા અને આદિત્ય સ્પેન ચિલ કરવા પહોંચ્યા છે.

Arrow

તેમણે પોતાનો પ્રેમ છૂપાવવાના પ્રયત્નો ઘણા કર્યા પણ તસવીરો વાયરલ થતા બધું જ સામે આવી ગયું.

Arrow

ઈંટરનેટ પર આદિત્ય અને અનન્યાની કેટલીક તસવીરો સામે આવી છે.

Arrow

જેમાં બંને એક બીજાને બાંહોપાશમાં લઈને રોમાંસ કરતા દેખાઈ રહ્યા છે.

Arrow

એક તરફ કહેવાય છે કે અનન્યા બ્લેક રંગના આઉટફિટમાં છે. ત્યાં આદિત્ય શોર્ટ્સ અને ટી-શર્ટમાં છે.

Arrow

બંને કેમેરા પર ખુશીથી પોઝ પણ આપતા દેખાયા છે.

Arrow

તેમની તસવીરો કહે છે કે આ બંને એક બીજાનો સાથ ખુબ એન્જોય કરી રહ્યા છે.

Arrow

બાકી ઈંડિયા પાછા આવ્યા પર તેમના અફેરની જાણકારીઓ પર શું રિએક્શન હશે, તે જાણવા માટે દરેક ઉતાવળા છે.

Arrow

ત્યાં જ વર્ક ફ્રંટની વાત કરીએ તો, આદિત્ય અનુરાગ બસુની 'મેટ્રો ઈન દિનો'નું શૂટીંગ કરી રહ્યો છે. આ ફિલ્મ 'લાઈફ ઈન અ... મેટ્રો'ની સિક્વલ છે.

Arrow

અનન્યા, આયુષ્યમાન ખુરાના સાથે 'ડ્રીમ ગર્લ 2'માં દેખાવાની છે. આમ કોણ કોણ બોલીવુડના નવા લવબર્ડ્સની પ્રેમ કહાની જાણવા બેઠું છે?

Arrow