અનન્યા પાંડેએ સ્પેનમાં કર્યું ખુબ એન્જોય, Beachથી લઈને ફેમિલી ડિનર સુધી
ની તસવીરો
Arrow
@Instagram
અનન્યા પાંડેયએ ફેન્સ માટે સ્પેનમાં મનાવેલી રજાઓની શાનદાર તસવરો શેર કરવા
માં આવી છે.
Arrow
અનન્યા પાંડેય આ ફોટોમાં દરિયા કિનારે ચિલ કરવાથી લઈને ફેમિલી સાથે ડિનર ક
રતી નજરે પડી રહી છે.
Arrow
અનન્યા પાંડેય સ્પેનમાં ફેમિલી સાથે ગઈ હતી. ફોટોમાં તેના માતા-પિતા એટલે
કે ચંકી પાંડેય અને ભાવનાને પણ જોઈ શકાય છે.
Arrow
અનન્યા પાંડેય એક મહિનાની લાંબી રજા પર હતી અને તે પછી તે એકવાર ફરી પોતાન
ા પ્રોજેક્ટ્સ પર આગળ વધશે.
Arrow
વર્ક ફ્રંટની વાત કરીએ તો અનન્યા પાંડેયની આગામી ફિલ્મ 'ડ્રીમ ગર્લ-2' છે,
જેમાં તે આયુષ્યમાન ખુરાના સાથે નજરે પડશે.
Arrow
અનન્યા પાંડેય 'ખો ગયે હમ કહાં' અને 'કંટ્રોલ' જેવી ફિલ્મોમાં દેખાશે.
Arrow
સાથે જ તે ઓટીટી પર પણ ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે 'કોલ મી બે' નામથી શો લઈ
ને આવી રહી છે.
Arrow
170 કરોડનો માલિક છે આ એક્ટર છતાંય નેટવર્થ પર બોલ્યા હજુ પણ મારા એકાઉન્ટમાં પૈસા નથી - ગુજરાત તક
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ