3 MAR 2024
Anant Ambani Radhika Merchant Pre Wedding સેલિબ્રેશનમાં દેશ-દુનિયાની મોટી હસ્તીઓએ હાજરી આપી
આ દરમિયાન બી-ટાઉન સ્ટાર્સની સાથે તેમના બાળકો પણ જોવા મળ્યા
જામનગર શહેરમાં જ્હાન્વી કપૂરની બહેન ખુશી કપૂરનો બોલ્ડ લુક જોવા મળ્યો હતો
ખુશી ઓફ શોલ્ડર બ્લેક ગાઉન પહેરેલી જોવા મળી હતી. તે તેમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી
સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકરે પણ સેલિબ્રેશનમાં હાજરી આપી હતી, તે લાલ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી
અમિતાભની પૌત્રી નવ્યાએ પણ હાજરી આપી હતી, ઈન્ડો વેસ્ટર્ન લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી
આ સિવાય કિંગ ખાનની દીકરી પણ જોવા મળી, તે વાદળી ચમકદાર સાડીમાં હિરોઈન લગતી હતી