અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચેંટે પહેરી છે આટલી મોંઘી સાડી, પર્સની કિંમત જાણી ચોંકી જશો

Arrow

રાધિકા મર્ચેંટ જલ્દી જ અંબાણી પરિવારની વહુ બનવાની છે

Arrow

રાધિકા સોશ્યલ મીડિયા પર ઘણી છવાયેલી છે.

Arrow

પોતાની ક્યૂટ સ્માઈલને પગલે રાધિકા સોશ્યલ મીડિયા પર ફેન્સનું દિલ જીતવામાં કોઈ કસર નથી છોડતી.

Arrow

ખુબસૂરત દેખાવ સાથે રાધિકા મર્ચેંટની ફેશન સેંસ પણ ગજબની છે.

Arrow

આ વાતનો અંદાજ NMACC કાર્યક્રમમાં રાધિકાના આઉટફિટ્સથી લગાવી શકાય છે.

Arrow

NMACCના ગ્રાન્ડ ઓપનિંગમાં રાધિકા મર્ચેંટે બ્લેક અને વ્હાઈટ રંગની ઈંડો-વેસ્ટર્ન સાડી પહેરી હતી.

Arrow

રાધિકાની બ્લેક સાડી પર વ્હાઈટ દોરાથી ફ્લોરલ એંબ્રોઈડરી કરાયેલી હતી.

Arrow

આ સાડી સાથે રાધિકાએ મેચિંગ સ્વીટહાર્ટ નેકલાઈન વાળો બ્લાઉઝ પહેર્યો હતો જે બલૂન સ્લીવ્સમાં હતો.

Arrow

આપને જણાવીએ કે રાધિકાની આ સાળી Shahab-Durazi બ્રાન્ડની છે.

Arrow

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેની કિંમત લગભગ 5,85,000 રૂપિયા કહેવાઈ રહી છે.

Arrow

તેણે આ ઉપરાંત રુબી અને ડાયમંડનો નેકલેસ, મેચિંગ રિંગ, ડાયમંડ ઈયરિંગ્સ અને બ્રેસલેટ પહેર્યું હતું.

Arrow

પોતાના લુકને કંપ્લીટ કરવા રાધિકાએ બોલ્ડ લિપસ્ટિક, શિમરી આઈ મેકઅપ કર્યો હતો.

Arrow

પોતાના આઉટફિટ સાથે રાધિકાએ સિલ્વર રંગનું મિની હર્મીસ કેલી મોર્કો બેગ કેરી કર્યું હતું.

Arrow

આ બેગની કિંમત પણ લગભગ 1 કરોડ 93 લાખ 67 હજાર 783 રૂપિયા કહેવાય છે.

Arrow
વધુ વાંચો