બ્લેક સાડીમાં રાધિકાએ અનંતનો હાથ પકડીને એન્ટ્રી લીધી, કપલ પર ફીદા થયા ફેન્સ
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી 'નીતા મુકેશ અંબાણી' કલ્ચરલ સેન્ટર ઈવેન્ટમાં જોવા મળ્યા.
બંને એકબીજાનો હાથ પકડીને એન્ટ્રી લેતા જોવા મળ્યા, જેને જોઈને ફેન્સ ઈમ્પ્રેસ થઈ રહ્યા છે.
રાધિકા અને અનંત જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે અને અંબાણી પરિવાર લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે.
રાધિકાના લૂકની વાત કરીએ તો ઈવેન્ટમાં અંબાણી પરિવારની વહુ બ્લેક એન્ડ વ્હાઈટ સાડી પહેરીને પહોંચી હતી.
સાડી ખૂબ જ સ્ટાઈલિશ હતી અને સફેદ દોરાથી ચિકન વર્ક કરાયેલું હતું.
જ્યારે અનંતે સેલ્ફ પ્રંટ સૂટ પહેર્યો હતો, જેના પર એમરેલ્ડ બ્રોચ લાગેલો હતો.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!