amy jaction 4

લાઈવ શોમાં એક્ટ્રેસની Oops મોમેંટ, હસતા-હસ્તા ફિક્સ કરી ડ્રેસ, જોતો રહ્યો બોયફ્રેંડ

logo
Arrow

@Instagram

amy jaction 10

Paris Fashion Week 2023 માં એશ્વર્યા રાય અને નવ્યા નંદાના ચર્ચા છે. પણ અહીં એમી જેક્સને પણ પોતાના ગ્લેમરનો તડકો લગાવ્યો છે.

logo
Arrow
amy jaction 5

એમીએ એક બ્લેક પૈંટસૂટમાં ફેશન શો અટેંડ કર્યો. આઉટફિટને એક્ટ્રેસે ડાયમંડ જ્વેલરી સંગ ટીમ અપ કર્યો હતો.

logo
Arrow
amy jaction 8

જોકે રિવીલિંગ ડ્રેસને કારણે એક્ટ્રેસને ઉપ્સ મોમેંટ સહન કરવી પડી હતી.

logo
Arrow
amy jaction 9

એક્ટ્રેસનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ઈવેંટમાં બોયફ્રેંડ સાથે બેઠી છે. એમી બ્યૂટીફુલ લાઈમ સ્પેંડ કરી રહી છે.

logo
Arrow
amy jaction 11

પણ એક્ટ્રેસ પોતાના ડીપ નેક ડ્રેસને કારણે થોડી અનકંફર્ટેબલ થઈ ગઈ હતી.

logo
Arrow

તે વારંવાર પોતાના ડ્રેસને સરખો કરતી દેખાઈ પડી હતી.

logo
Arrow

amy jaction 13

amy jaction 13

amy jaction 6

એમી ફ્રેંડ અને બોયફ્રેંડ સાથે વાતચીત દરમિયાન પોતાનો ડ્રેસ એડજસ્ટ કરી રહી હતી. તે ખિલખિલાટ હસી રહી હતી. ચહેરા પર એક્ટ્રેસે નર્વસનેસની ઝલક આપી ન્હોતી.

logo
Arrow
amy jaction 12

એમી વીડિયોમાં ખુબ ચાલાકીથી પોતાની ડ્રેસને સરખી કરતી દેખાય છે. તેણે પોતાના લાંબા વાળની મદદ લીધી અને ડ્રેસને ફિક્સ કર્યો હતો.

logo
Arrow
amy jaction 2

સોશ્યલ મીડિયા પર એમીને ટ્રોલ કરાઈ રહી છે. યૂઝર્સનું કહેવું છે કે, આવી અનકંફર્ટેબલ ડ્રેસ પહેરે છે જ કેમ? કોઈએ એમીને ઉર્ફી જાવેદ કહી હતી.

logo
Arrow
amy

31 વર્ષની એમી Ed Westwickને ડેટ કરે છે. તે પહેલા તે હોટેલિયર George Panayiotouને ડેટ કરતી હતી. બંને લિવ ઈનમાં રહ્યા. તેમનો એક પુત્ર પણ છે.

logo
Arrow
amy 1

જોકે બંનેનો સંબંધ લાંબો ના ચાલ્યો. જોર્જથી સંબંધ તોડ્યા પછી આજકાલ એમી Ed Westwickના પ્રેમમાં છે. બંનેની કિસિંગ ફોટોઝ વાયરલ છે.

logo
Arrow

આમળાનું ચૂર્ણ ખાવાથી કંટ્રોલમાં રહે છે થાઈરોઈડ, આ ખાસ ઉપાયો

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો