શાહરુખ કે સલમાન નહીં, માત્ર આ એક ઈન્ડિયન એક્ટરને ફોલો કરે છે ઈન્સ્ટાગ્રામ
પોપ્યુલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામના વિશ્વભરમાં 2 બિલિયનથી વધારે એક્ટિવ યુઝર્સ છે.
નવા આંકડા અનુસાર, માત્ર ભારતમાં જ 358.6 મિલિયન યુઝર્સ ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે.
ઈન્સ્ટાગ્રામના પોતાના ઈન્ટા એકાઉન્ટ પર 665 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે ઈન્સ્ટાગ્રામ પોતે 81 લોકોને ફોલો કરે છે.
આ 81 લોકોમાંથી ઈન્સ્ટાગ્રામ માત્ર એક ભારતીય એક્ટરને ફોલો કરે છે. આ એક્ટરનું નામ છે વિકી કૌશલ.
વિકી કૌશલ એ પ્રથમ એવા ઈન્ડિયન સેલિબ્રિટી છે, જેમને ઈન્સ્ટાગ્રામે તેના ઓફિશિયલ હેન્ડલથી ફોલો કર્યા છે.
વિકી કૌશલ બોલિવૂડના શાનદાર એક્ટર્સમાંથી એક છે.
'સંજુ'ની કમલી હોય કે 'ડેંકી'ની સુખી, ઉરી હોય કે સામ બહાદુર, વિકી કૌશલે સપોર્ટિંગથી લઈને લીડ રોલ સુધીના દરેક પાત્રથી ચાહકોના દિલ જીતી લીધા છે.
હવે વિકી કૌશલ 'ડિંકી'માં શાહરૂખ ખાનના મિત્ર 'સુખી'ના રોલમાં જોવા મળ્યા છે. તેઓએ ફિન્સના દિલ જીતી લીધા છે.
ભાભી સાથે નાચ્યો સલમાન, ખાન પરિવારે સ્વેગથી કર્યું અરબાજની દુલ્હનનું સ્વાગત
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ