'બિગ બી' એ રામમંદિરના નજીક જ પ્લોટ ખરીદ્યો, કિંમત જાણી ચોંકી જશો

Arrow

બિગ બી રામની નગરી અયોધ્યામાં ઘર બનાવવા જઈ રહ્યા છે

આ માટે તેમણે સેવન સ્ટાર ટાઉનશીપ ધ સરયુમાં પ્લોટ ખરીદ્યો છે

રિપોર્ટ અનુસાર, બિગ બીએ જ્યાં પ્લોટ લીધો ત્યાં 10,000 સ્કવેર ફીટનું ઘર બનાવવા ઈચ્છે છે

જેની કિંમત આશરે 14.5 કરોડ રુપિયા છે

આ સ્થળ મંદિરથી માત્ર 15 મિનિટના અંતરે તેમજ એરપોર્ટથી ફક્ત 30 મિનિટ દૂર છે

મળતી માહિતી મુજબ અયોધ્યામાં જ રિયલ એસ્ટેટના ભાવમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે

ટાટા ગ્રૂપ ઉપરાંત અન્ય મોટા જૂથો પણ અયોધ્યામાં રોકાણ કર્યું છે

22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા કરશે

રામ મંદિર બનાવતી કંપનીના શેર્સમાં આવી તોફાની તેજી, રોકાણકારો રાતો રાત માલામાલ!

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો