લગ્ન પહેલા દુલ્હા-દુલ્હને રમી ફૂટબોલ મેચ, જિમવિયરમાં છવાઈ આમિરની દીકરી
આમિર ખાનની લાડલી આયરા ખાનના લગ્ન ડ્રીમ વેડિંગથી ઓછા નથી. આયરા-નુપૂર લગ્નની દરેક મોમેન્ટ માણી રહ્યા છે.
મંગળવારે રાત્રે આયરા અને નુપૂરનું સંગીત ફંક્શન છે, જે માટે દુલ્હા-દુલ્હનના પરિવારે ખાસ તૈયારીઓ કરી લીધી છે.
પરંતુ સંગીત પહેલા આજના દિવસની શરૂઆતમાં આયરા અને નુપૂરે મિત્રો સાથે મળીને ફૂટબોલ મેચ રમી હતી.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં દુલ્હા-દુલ્હન ફુલ સ્વેગમાં ફૂટબોલ મેચ રમતા દેખાય છે.
વીડિયોમાં દુલ્હન આયરા ગ્રે બ્રાલેટ, બ્લેક શોર્ટ્સ અને વ્હાઈટ સ્નીકર પહેરીને ફૂટબોલ મેચ રમતા દેખાય છે.
જણાવી દઈએ કે 8 જાન્યુઆરીએ આયરા અને નુપૂરની મહેંદી હતી. આજે સંગીત ફંક્શન છે અને 10 જાન્યુઆરીએ તેમના લગ્ન છે.
આયરા-નુપૂરના લગ્ન રોયલ અંદાજમાં થશે. લગ્ન મરાઠી રીતિ-રિવાજથી થશે. મુંબઈમાં તેમણે રિસેપ્શન પાર્ટી પણ રાખી છે.
120 વર્ષ પહેલા લક્ષદ્વીપમાં પહેલી સ્કૂલ ખુલી હતી, જાણો આ પહેલા કેવી રીતે અભ્યાસ થતો?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ