પતિ-પત્ની બન્યા આયરા-નૂપુર, લગ્નના ઈનસાઈડ VIDEO વાઈરલ

આયરા ખાન અને નૂપુર શિખરેના લગ્નની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. 3 જાન્યુઆરીએ બંનેએ લગ્ન કરી લીધા.

બંનેના પરિવાર અને નિકટના મિત્રોની હાજરીમાં તેમણે કોર્ટ મેરેજ કર્યા. આ બાદ આમિર ખાને મુંબઈની તાજ હોટલમાં રિસેપ્શન રાખ્યું હતું.

સોશિયલ મીડિયા પર આયરા-નૂપુરના લગ્નની તસવીરો વાઈરલ થયા છે. એવામાં કપલના વેડિંગના ઈનસાઈડ વીડિયો સામે આવ્યા છે.

વીડિયોમાં આયરા અને નૂપુર પતિ અને પત્ની તરીકે જિંદગીની નવી સફર શરૂ કરતા દેખાઈ રહ્યા છે.

આમિર ખાનની દીકરીના લગ્ન એકદમ હટકે રહ્યા. નૂપુર જિમવેરમાં આયરાના ઘરે જાન લઈને આવ્યો હતો. 

આ બાદ રિસેપ્શનમાં પણ તેમને કુર્તા-પાયજામા પહેરીને જોવાયો હતો.

તો આયરાનો બ્રાઈકલ લૂક પણ સિંપલ હતો. કોર્ટ મેરેજ બાદ બંને 8 જાન્યુઆરીએ મહારાષ્ટ્રીયન સ્ટાઈલથી લગ્ન કરશે.

'તારક મહેતા'ની સોનુને બોયફ્રેન્ડે કર્યું પ્રપોઝ, જુઓ વીડિયો

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો