Screenshot 2024-01-11 144143

Ambika Raina: ફૌજીની દીકરીએ IAS બનવા માટે છોડ્યું  Switzerland, UPSCમાં મળ્યો 164મો રેન્ક

logo
Screenshot 2024-01-11 144441

અંબિકા રૈનાનો જન્મ જન્મુ-કાશ્મીરના શ્રીનગરમાં થયો હતો. તેમના પિતા આર્મીમાં મેજર જનરલ છે.

logo
Screenshot 2024-01-11 144516

પિતાની બદલીને કારણે તેમણે દેશના વિવિધ રાજ્યોમાં રહીને શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

logo
Screenshot 2024-01-11 144552

તેઓ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા, તેમના માતા-પિતાએ હંમેશા તેમના દરેક નિર્ણયમાં સપોર્ટ કર્યો છે.

logo
Screenshot 2024-01-11 144620

અંબિકા રૈનાએ  અમદાવાદની CEPT યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચરમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

logo
Screenshot 2024-01-11 144859

2020માં ગ્રેજ્યુએશન પૂર્ણ કરતા પહેલા જ તેમને સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિચ ખાતે આવેલી એક કંપનીમાં ઈન્ટર્નશિપ કરવાની તક મળી હતી.

logo
Screenshot 2024-01-11 144652

ત્યાંની કેટલીક કંપનીઓમાંથી ગ્રેજ્યુએશન પછી નોકરીની ઓફર પણ આવી હતી. પરંતુ તેમણે દેશ માટે કંઈક કરવાનું વિચાર્યું.

logo
Screenshot 2024-01-11 144635

અંબિકા રૈના માટે વિદેશથી ભારત પરત આવીને તૈયારી કરવાનો નિર્ણય સરળ નહોતો. તેઓ તેમના લક્ષ્યને લઈને સ્પષ્ટ હતા.

logo
Screenshot 2024-01-11 144735

તેઓ 2 વખત નિષ્ફળતા મળવા છતાં તેમણે હિંમત હાર્યા વગર તૈયારી ચાલું રાખી.

logo
Screenshot 2024-01-11 144754

વર્ષ 2022માં તેમણે ત્રીજા પ્રયાસમાં UPSCમાં 164મો રેન્ક મેળવ્યો.

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો