ઈશા-આનંદની પાર્ટીમાં અંબાણી પરિવારની વહુઓએ વટ પાડી દીધો, જુઓ કોણ શું પહેરીને આવ્યું?
Arrow
રવિવારે મુકેશ અને નીતા અંબાણીનો પરિવાર ઈશા અને આનંદ પીરામલના ઘરે પહોંચ્યો હતો.
Arrow
આ દરમિયાન દાદી કોકિલાબેન અંબાણી, વહુ શ્લોક અને પ્રપૌત્ર પૃથ્વી પણ ગ્રાન્ડ પાર્ટીમાં પહોંચ્યા હતા.
Arrow
આ ખાસ અવસરે નીતા અંબાણી સાથે શ્લોકા મહેતા અને રાધિકા મર્ચેન્ટ ખૂબ જ સુંદર જોવા મળી.
Arrow
પાર્ટીમાં નીતા અંબાણી બ્લૂ-ગ્રીન કલરની પટોળા સાડી પહેરીને પહોંચ્યા હતા.
Arrow
શ્લોકા મહેતા યેલો સિલ્કનો પેપલમ ટોપ અને ટ્રેડિશનલ ગુજરાતી સ્કર્ટમાં પહોંચી હતી.
Arrow
જ્યારે અંબાણી પરિવારની થનારી વહુ રાધિકાએ પેસ્ટલ કલરનો લહેંગો પહેર્યો હતો.
Arrow
આ બનારસી લહેંગા સાથે રાધિકાએ લાઈટ મેકઅપ કર્યો હતો.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ