કોણ છે Alyssa Carson?, જેઓ મંગળ ગ્રહ પર મૂકશે સૌથી પહેલા પગ
મંગળ ગ્રહ પર મનુષ્યને મોકલવાના મિશનમાં નાસા ઝડપથી આગળ વધી રહ્યું છે.
નાસાએ એ પણ નક્કી કરી લીધું છે કે તે સૌથી પહેલા મંગળ ગ્રહ પર એક મહિલાને ઉતારશે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ માટે નાસાએ એક મહિલાની પણ પસંદગી કરી લીધી છે. જેનું નામ એલિસા કાર્સન છે
વાસ્તવમાં, એલિસા કાર્સેલ નાસાની તે ટીમનો એક ભાગ છે, જે ભવિષ્યમાં અંતરિક્ષમાં મોટા મિશન હાથ ધરવા જઈ રહી છે.
એલિસાએ પોતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તેનું નાનપણથી જ મંગળ ગ્રહ પર જવાનું સપનું છે.
એલિસા બાળપણથી જ આ સપના માટે સખત મહેનત કરી રહી છે.
એલિસા કાર્સનનો જન્મ 10 માર્ચ, 2001ના રોજ લ્યુઈસિયાનાના હેમેન્ડમાં થયો હતો
તે શાળાના દિવસોથી ઘણી અવકાશ શિબિરોનો ભાગ રહી ચૂકી છે.
સ્વિમશૂટમાં પ્રિયંકા, 10 વર્ષ નાના પતિ સાથે જાહેરમાં કર્યો રોમાન્સ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા