Snapinsta.app_356622436_1233812017312826_8280062272537726730_n_1080

અભિનયની સાથે પરિણીતી ચોપરા એક બિઝનેસ વુમન બની, આ મોટી બ્રાન્ડમાં કર્યું ઇન્વેસમેન્ટ

logo
Arrow
Snapinsta.app_342327453_966646664517658_4631611642350162803_n_1080 (1)

બોલિવૂડની જાણીતી અભિનેત્રી પરિણીતી ચોપરા સતત ચર્ચામાં રહે છે. આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કર્યા બાદ પરિણીતી ચોપરા હવે બિઝનેસ વુમન પણ બની ગઈ છે.

logo
Arrow
Snapinsta.app_358515904_930459704726059_3607443478893629532_n_1080

પરિણીતી  બોલીવુડની એવી અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે જે બિઝનેસની દુનિયામાં પણ પોતાની ઓળખ બનાવી રહી છે.

logo
Arrow
Snapinsta.app_342066233_586933730066012_8195358098838460265_n_1080

પરિણીતી ચોપરાએ સોશિયલ મીડિયા દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી છે કે તેણે એક મોટી બ્રાન્ડમાં રોકાણ કર્યું છે.

logo
Arrow
Snapinsta.app_341334530_174805682125192_2316049241005613307_n_1080

તે 'Clensta' નામની હેલ્થ અને પર્સનલ કેર બ્રાન્ડ છે. તેણે લખ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓથી હું મારા માટે કંઈક ખાસ અને અનોખું શોધી રહ્યો હતો, ત્યારે મારી નજર ક્લેનસ્ટાના ઉત્પાદનો પર પડી.

logo
Arrow
Snapinsta.app_327165923_3592303557758952_2111754998730312441_n_1080

પરિણીતીએ કહ્યું કે આ કંપનીના ઉત્પાદનોનો ઉપયોગ કર્યા પછી, હું ખૂબ જ ખુશ હતી અને મેં તેમાં રોકાણ કરવાનું મન બનાવી લીધું.

logo
Arrow
Snapinsta.app_341550791_613472434133873_3866501543054992089_n_1080

અભિનેત્રીએ એમ પણ કહ્યું કે તે છેલ્લા ચાર વર્ષથી આ કરવા માંગતી હતી અને છેલ્લા 8 મહિનાના ઉતાર-ચઢાવ પછી મેં મારી કારકિર્દીમાં કેટલાક જરૂરી ફેરફારો કરવાની યોજના બનાવી છે.

logo
Arrow
Snapinsta.app_341418483_1319047888695944_4553667663822396401_n_1080

ઉલ્લેખનીય છે કે Clensta એક બ્યુટી અને કોસ્મેટિક અને પર્સનલ કેર બ્રાન્ડ છે, જેની સાથે સોહા અલી ખાસ વર્ષ 2022માં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સંકળાયેલી હતી.

logo
Arrow
Snapinsta.app_341911642_778951540484101_5159713053773933706_n_1080

કંપનીની સ્થાપના વર્ષ 2016માં થઈ હતી. પરિણિતી ચોપરાએ કહ્યું છે કે આવનારા દિવસોમાં આ બ્રાન્ડ ઘણી બધી પ્રોડક્ટ્સ લોન્ચ કરશે. 

logo
Arrow
Snapinsta.app_356240303_173428525711586_1332293343528520346_n_1080

આ સાથે પરિણીતી ચોપરાએ કહ્યું કે તે હંમેશા બિઝનેસ કરવા માંગતી હતી જેના માટે તે ખૂબ જ ઉત્સાહિત છે.

logo
Arrow
Snapinsta.app_358657391_18377153755061266_5449566987048519562_n_1080