એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ 'જિગરા'નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ?

Arrow

@Insatagram

Aliya Bhatt રોજ સફળતાની નવી સીડી ચઢી રહી છે. એક્ટ્રેસે જેની સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હવે તેમની સાથે હાથ મિલાવી રહી છે.

Arrow

આલિયાની નવી ફિલ્મ 'જિગરા'નું એનાઉન્સમેન્ટ થઈ ગયું છે. જ્યાં આલિયાનો એનિમેટેડ લુક જાહેર કરાયું છે.

Arrow

સાથે જ આલિયા ધાંસૂ રીતે એક ડાયલોગ બોલતી સંભળાય છે. તેના અવાજમાં દમ ફેંસને ઈમ્પ્રેસ કરી રહ્યો છે.

Arrow

આલિયા કહે છે, દેખ, દેખ મુજે, મેરી રાખી પહનતા હૈના તૂ. તૂ મેરે પ્રોટેક્શન મેં હે. તુઝે મેં કુછ ભી હોને નહીં દૂંગી. કભી ભી.

Arrow

આલિયાની આ પહેલા રૉકી ઓર રાનીની પ્રેમ કહાની રિલીઝ થઈ હતી, આ એક લવ સ્ટોરી હતી પણ હવે આલિયા પોતાના ભાઈનો જીવ બચાવતી દેખાશે.

Arrow

ફિલ્મનું એનાઉન્સમેન્ટ વીડિયો શેર કરી આલિયાએ લખ્યું- ધર્મા પ્રોડક્શનમાં ડેબ્યૂ કરવાથી લઈ હવે તેમની સાથે એક ફિલ્મનું નિર્માણ કરવા સુધી.

Arrow

'ઘણી રીતે લાગે છે કે જ્યાંથી મેં શરૂઆત કરી હતી, ત્યાંથી એક સર્કલને મેં પુરું કર્યું છે. દરેક દિવસ એક નવી ચેલેન્જ લઈ આવે છે.'

Arrow

'થોડો ડર પણ લાગે છે. ફક્ત એક એક્ટર તરીકે નહીં પણ એક પ્રોડ્યૂસર તરીકે પણ, કારણ કે અમે આ ફિલ્મને બનાવવા જઈ રહ્યા છીએ. હું રાહ નહીં જોઈ શક્તી.'

Arrow

આલિયાએ આ ફિલ્મને કરણ જૌહરની ધર્મા પ્રોડક્શનથી પ્રોડ્યૂસર તરીકે હાથ મિલાવ્યો છે. આ ફિલ્મ 27 સપ્ટેમ્બર 2024એ રિલીઝ થશે.

Arrow

ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો