54 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે એક્ટરનું થયું બ્રેકઅપ, 3 મહિના પહેલા જ પિતા બન્યો હતો

હોલિવૂડના દિગ્ગજ એક્ટર અલ પચિનોનું બ્રેકઅપ થઈ ગયું છે. 83 વર્ષનો એક્ટ્રેસ 29 વર્ષની નૂર અલ્ફાલ્લાહને ડેટ કરી રહ્યો હતો.

3 મહિના પહેલા જ નૂર અલ્ફાલ્લાહે દીકરાને જન્મ આપ્યો હતો. કપલે દીકરાનું નામ રોમન પચિનો રાખ્યું હતું.

એક્ટર સાથે બ્રેકઅપ બાદ નૂરે હવે દીકરાની ફુલ કસ્ટડી માટે કોર્ટમાં અરજી કરે છે.

આ પહેલા નૂર દીકરાની કસ્ટડી એક્ટર સાથે શેર કરવા તૈયાર હતી. તે ઈચ્છતી હતી બંને અભ્યાસ, ઉછેરના નિર્ણયો મળીને લે.

અલ પચીનો અને નૂરના સંબંધો એપ્રિલ 2022માં શરૂ થયા હતા અને જૂનમાં કપલે બાળકનું સ્વાગત કર્યું હતું. 

'કપડા ઉતારીને સીન આપવો પડશે', જ્યારે માધુરીને ડાયરેક્ટરે ફોર્સ કર્યું, પછી... 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો